Tuesday, March 22, 2016

સાત વાણી- Seven Sayings of Jesus

વધ:સ્તંભ પરથી પ્રભુ ઈસુની ની સાત વાણી

કોઈ પણ માણસના છેલ્લા શબ્દોને ખુબજ મહત્વના માનવામાં આવે છે. ઘણી વાર છેલ્લા શબ્દો ને તેમાં રહેલી છેલ્લી ઈચ્છાને સમાજ અને કુટુંબમાં ખુબજ મહત્વ આપવામાં આવે છે. માટે જ આપણે મહાન માણસોના સુવિચારો અને ખાસ છેલ્લા સંવાદો આવનારી પેઢીને વરસમાં આપીએ છીએ. ઉદાહરણ તરીકે  જેમકે તારા દાદાએ મારતી વખતે તને આખા કુટુંબની સંભાળ લેવાન્જુ કહ્યું છે, કે પછી તારી માં, મારતી વખતે તારા મોટા મોટા માંસ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી માટે તું મહેનત કર અને મોટો માણસ બન વગેરે....
અહી પ્રભુ ઇસુ પણ વધ:સ્તંભ પરથી સાત છેલ્લા વાક્યો કહે  છે. જે આપણું ધ્યાન દોરે છે.
·         આ તો વધ:સ્તંભ પર મરતા ઇસુ દ્વારા અનંતકાળીક મરણ તરફ જઈ રહેલા જગતને સાત વાણી કહેવામાં આવી.
·         આવનારી પેઢીને માટે તેમના જીવનના જટીલ પ્રશ્નોના ઉત્તર તેમને આ સાત વાણીમાંથી મળશે.
·         આ સાત વાણી પ્રભુ ઈસુના ઉદ્ધારક હદયને દર્શાવે છે.

સાત વાણી અનુક્રમ પ્રમાણે:
૧) “હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જનતા નથી.. ” લુક ૨૩:૩૪
૨) “ આજ તું મારી સાથે પરદેશમાં હોઈશ..” લુક ૨૩:૪૩
૩) “ બાઈ જો તારો દીકરો..” યોહાન ૧૯:૨૬
૪)  “ઓ મારા દેવ, મારા દેવ, તે મને કેમ મૂકી દીધો છે?” માથ્થી ૨૭:૪૬
૫)  “મને તરસ લાગી છે.” યોહાન ૧૯:૨૮
૬)  “ સંપૂર્ણ થયું.. ” યોહાન ૧૯:૩૦
૭)  “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છુ.” લુક ૨૩:૪૬

આ સાત વાણીને આપણે જો હરાખાર્સંજવા માંગતા હોય તો આપણે તેના સમયની યોગ્ય પરિસ્થિતિ અને સંદર્ભને સમજવા પડશે. વધ:સ્તંભની વાત આપણને ઈશ્વરની સાથે સમાધાનમાં  દોરવણી આપે છે.  

No comments:

Post a Comment